અમરનાથ યાત્રા પહેલા પોલીસ પર હુમલો કરવાનું કાવતરું ઘડનાર લશ્કરના આતંકવાદીની ધરપકડ, દારૂગોળો મળી આવ્યો
અમરનાથ યાત્રાના થોડા દિવસો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે અન્ય સુરક્ષા દળો સાથે સક્રિય આતંકવાદી ફરીદ અહેમદની ડોડાથી ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, 02 મેગેઝીન, 14 જીવતા કારતૂસ અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પકડાયેલ આતંકવાદી લશ્કર-એ-તૈયબા આતંકી જૂથ સાથે સંકળાયેલો હતો અને તેને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
Continue Reading