PoKમાં રહેતા ભારતીયોના અધિકારો ખતમ કરવાની માંગ, SCએ કહ્યું- તેઓ ભારતનો ભાગ છે

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેતા ભારતીયોના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, જેમાં માગણી કરવામાં આવી હતી કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના 24 ખાલી મતવિસ્તારોમાં રહેતા ભારતીયોના અધિકારો કાં તો સ્થગિત કરવા જોઈએ અથવા તેમને સમાપ્ત કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને આ અરજી ફગાવી […]

Continue Reading