દિલ્હીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર આમને સામને! AAPએ કહ્યું પીએમઓના આદેશ પર પોલીસે કેજરીવાલના કાર્યક્રમમાં લગાવી પીએમ મોદીની તસવીર

દેશની રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે પીએમઓના આદેશ પર દિલ્હી સરકારના કાર્યક્રમમાં પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પોસ્ટર ફાડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવી હતી. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે ટ્વીટ કરીને આવા દાવાઓ કર્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું […]

Continue Reading