BIG NEWS: PM નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે. તેઓ આજે આ કાર્યક્રમના 93મા એપિસોડમાં બોલી રહ્યા હતા. તેમની આ જાહેરાત ચંદીગઢ એરપોર્ટને લઇને છે. તેમણે ચંદીગઢ એરપોર્ટનુ નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગતસિંહની જન્મજયંતિ પહેલા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય […]

Continue Reading

PM મોદીએ રતન ટાટાને સોંપી મોટી જવાબદારી

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ અને પૂર્વ ડેપ્યુટી લોકસભા સ્પીકર કરીયા મુંડાને પીએમ કેયર્સ ફંડ (pm cares fund)ના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હોવાની સત્તાવાર માહિતી પીએમઓ તરફથી આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ પીએમ મોદીએ મંગળવારે pm cares fundના ટ્રસ્ટીમંડળ સાથે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ […]

Continue Reading

મધ્ય પ્રદેશમાં મોદી! જન્મદિવસે વડા પ્રધાને કહી આ મોટી વાતો, કહ્યું દેશની દીકરીઓ અને બહેનો મારી શક્તિનો સ્ત્રોત

પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મદિને મધ્ય પ્રદેશમાં છે. સવારે તેમણે નામીબિયાથી લાવવામાં આવેલા ચીત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતાં. જે બાદ તેમણે શ્યોપુર મહિલા સ્વયં સહાયતા સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને અનેક વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે, મને આજે એ વાતની ખુશી છે કે ભારતની ધરતી પર 75 […]

Continue Reading

જન્મદિવસે PM મોદીની ભેટ: 8 ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા, ફોટો પણ ક્લિક કર્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસે દેશને અનોખી ભેટ આપી છે. 70 વર્ષની બાદ નામિબિયાના આઠ ચિત્તાઓએ ભારતની ધરતી પર પ્રથમ પગલાં માંડ્યા છે. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંજરું ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં છોડી દીધા હતા. વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. વડાપ્રધાને […]

Continue Reading

પીએમ મોદીના જન્મ દિવસે જન્મેલા બાળકોને મળશે ખાસ ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ ખાસ અવસર પર ભાજપ અલગ-અલગ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો હેઠળ દેશભરમાં તેને ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. દરેક રાજ્ય સરકાર પોતાની રીતે આ ઉજવણીનું આયોજન કરી રહી છે. આ દરમિયાન તમિલનાડુમાં ભાજપે મોટી જાહેરાત કરી છે. રાજ્યના બીજેપી યુનિટે નિર્ણય […]

Continue Reading

આ દિગ્ગજ નેતાએ કૉંગ્રેસને આપ્યો ઝટકો, AAPની પણ વધારી ચિંતા

પંજાબના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પંજાબ લોક કોંગ્રેસના વડા કેપ્ટન અમરિન્દર સિંહ આવતા અઠવાડિયે ભાજપમાં જોડાશે. તેઓ તેમની નવી બનેલી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નો ભાજપમાં વિલય પણ કરશે. કેપ્ટન અમરિન્દર સિંહ તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. “કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જી […]

Continue Reading

વડા પ્રધાન મોદીના જન્મદિવસને ખાસ બનાવશે આ રેસ્ટોરન્ટ, લોકોને મળશે લાખો રૂપિયા જીતવાની તક

આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ છે. ભાજપ અને તેમના કાર્યને આદર આપતા લોકો તરફથી આ પ્રસંગે અર્થપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન શિબિરોથી લઈને 56 ઈંચની થાળી સુધી વિવિધરૂપે લોકો તેમના જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળશે. દિલ્હી સ્થિત એક રેસ્ટોરન્ટે કંઇક અનોખી રીતે મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રેસ્ટોરન્ટ […]

Continue Reading

ઈંતેજાર ખતમ! આ તારીખથી મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવાશે ‘વંદે ભારત’, જાણો તમામ વિગતો માત્ર એક ક્લિક કરીને

 ૩૦મી સપ્ટેમ્બરે વડા પ્રધાનના હસ્તે વંદે ભારતને લીલી ઝંડી અપાશે ક્ષિતિજ નાયક મુંબઈ: દેશની સેમી હાઈ સ્પીડ ‘વંદે ભારત’ એક્સપ્રેસને મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવવાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત ગયા અઠવાડિયા દરમિયાન અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રન પણ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ (એક્ઝિક્યુટિવ ક્લાસ માટે) […]

Continue Reading

નરેન્દ્ર મોદીની એકનાથ શિંદેને ખાતરી મહારાષ્ટ્રને વેદાંતા-ફોક્સકોનના કદનો પ્રોજેક્ટ મળશે: ઉદય સામંત

થાણે: સેમીકંડક્ટર મેગા વેદાંતા-ફોક્સકોન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યા બાદ વિરોધ પક્ષની આક્રમકતાને જોતાં મહારાષ્ટ્ર સરકારે બુધવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ખાતરી આપી છે કે મહારાષ્ટ્રને પણ વેદાંતા-ફોક્સકોનના કદનો પ્રોજેક્ટ મળશે. રાજ્યના ઉદ્યોગ ખાતાના પ્રધાન ઉદય સામંતે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યા […]

Continue Reading

U17 FIFA વર્લ્ડ કપની મિજબાની કરવા ભારત તૈયાર, સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા કરોડો રૂપિયા

ભારત પ્રથમ વખત FIFA મહિલા સ્પર્ધાની યજમાનીની નજીક પહોંચ્યું છે. AIFF પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ ભારત હવે અંડર-17 વર્લ્ડ કપની યજમાની માટે તૈયાર છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારતમાં ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની માટે જરૂરી ‘બાંયધરી પર હસ્તાક્ષર’ને મંજૂરી આપી છે. રમત મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે પ્રેસ […]

Continue Reading