આપણું ગુજરાત

પ્લીઝ નોટ: પહેલી ઓક્ટોબર 2023 થી અમદાવાદ મંડળનું નવું ટાઈમ ટેબલ

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલતી ઘણીખરી ટ્રેનોના સમયમાં 01 ઓક્ટોબર 2023 થી પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ-

શરૂઆતના સ્ટેશનથી સમય કરતાં પહેલાં રવાના થનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ અમદાવાદથી 06.00 કલાકને બદલે 05.50 કલાકે રવાના થશે.
  2. ટ્રેન નંબર 09400 અમદવાદ આણંદ મેમૂ સ્પેશિયલ અમદાવાદથી 19.10 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
  3. ટ્રેન નંબર 12655 અમદાવાદ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 21.35 કલાકને બદલે 21.25 કલાકે રવાના થશે.
  4. ટ્રેન નંબર 09460 વિરમગામ અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વિરમગામથી 07.50 કલાકને બદલે 07.45 કલાકે રવાના થશે.
  5. ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 12.35 કલાકને બદલે 12.30 કલાકે રવાના થશે.
  6. ટ્રેન નંબર 09401 અસારવા-હિમ્મતનગર ડેમૂ સ્પેશિયલ અસારવાથી 19.30 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
  7. ટ્રેન નંબર 14804 સાબરમતી જેસલમેર એક્સપ્રેસ સાબરમતીથી 23.00 કલાકને બદલે 22.15 કલાકે રવાના થશે.

શરૂઆતના સ્ટેશનની મોડી રવાના થનારી ટ્રેનો

  1. ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ અમદાવાદથી 07.05 કલાકને બદલે 07.10 કલાકે રવાના થશે.
  2. ટ્રેન નંબર 19167 અમદાવાદ વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
  3. ટ્રેન નંબર 19165 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 23.00 કલાકને બદલે 23.10 કલાકે રવાના થશે.
  4. ટ્રેન નંબર 09274 અમદાવાદ આણંદ સ્પેશિયલ 23.45 ને બદલે 23.55 કલાકે રવાના થશે.
  5. ટ્રેન નંબર 14312 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 15.50 કલાકને બદલે 16.05 કલાકે રવાના થશે.
  6. ટ્રેન નંબર 14322 ભુજ બરેલી એક્સપ્રેસ ભુજથી 18.05 કલાકને બદલે 18.15 કલાકે રવાના થશે.
  7. ટ્રેન નંબર 12960 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
  8. ટ્રેન નંબર 12966 ભુજ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી 17.40 કલાકને બદલે 17.50 કલાકે રવાના થશે.
  9. ટ્રેન નંબર 22829 ભુજ શાલીમાર એક્સપ્રેસ ભુજથી 15.05 કલાકને બદલે 15.10 કલાકે રવાના થશે.
  10. ટ્રેન નંબર 16505 ગાંધીધામ કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ ગાંધીધામથી 09.10 કલાકને બદલે 09.20 કલાકે રવાના થશે.
  11. ટ્રેન નંબર 15667 ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ગાંધીધામથી 13.15 કલાકને બદલે 14.05 કલાકે રવાના થશે.
  12. ટ્રેન નંબર 12937 ગાંધીધામ હાવરા ગરબા એક્સપ્રેસ ગાંધીધામથી 18.15 કલાકને બદલે 18.20 કલાકે રવાના થશે.
  13. ટ્રેન નંબર 22952 ગાંધીધામ બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ગાંધીધામથી 20.40 કલાકને બદલે 21.00 કલાકે રવાના થશે.
  14. ટ્રેન નંબર 20484 ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ ગાંધીધામથી 23.15 કલાકને બદલે 23.20 કલાકે રવાના થશે.
  15. ટ્રેન નંબર 20965 સાબરમતી ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી 16.00 કલાકને બદલે 16.10 કલાકે રવાના થશે.
  16. ટ્રેન નંબર 15270 સાબરમતી મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી 18.00 કલાકને બદલે 18.10 કલાકે રવાના થશે.
  17. ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્લી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ અમદાવાદથી 18.30 કલાકને બદલે 18.50 કલાકે રવાના થશે.
  18. ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્લી આશ્રમ એક્સપ્રેસ અમદાવાદથી 19.15 કલાકને બદલે 19.25 કલાકે રવાના થશે.
  19. ટ્રેન નંબર 19704 અસારવા ઉદયપુર એક્સપ્રેસ અસારવાથી 06.30 કલાકને બદલે 06.40 કલાકે રવાના થશે.
  20. ટ્રેન નંબર 19821 અસારવા કોટા એક્સપ્રેસ અસારવાથી 09.00 કલાકને બદલે 09.15 કલાકે રવાના થશે.
  21. ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા મેમૂ સ્પેશિયલ ગાંધીનગરથી 17.50 કલાકને બદલે 18.00 કલાકે રવાના થશે.
  22. ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર મેમૂ સ્પેશિયલ વરેઠાથી 06.30 કલાકને બદલે 06.35 કલાકે રવાના થશે.
  23. ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમૂ સ્પેશિયલ પાટણથી 6.00 કલાકને બદલે 6.20 કલાકે રવાના થશે.
  24. ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમૂ સ્પેશિયલ પાટણથી 09.50 કલાકને બદલે 10.00 કલાકે રવાના થશે.
  25. ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમૂ સ્પેશિયલ ભીલડીથી 06.10 કલાકને બદલે 06.15 કલાકે રવાના થશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey