મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર સંજય પાંડે અને NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણની મુશ્કેલીઓ વધી: CBIએ કેસ નોંધ્યો, અનેક જગ્યાએ દરોડા

Mumbai: CBIએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશ્નર સંજય પાંડે વિરુદ્ધ ગેરકાયદે ફોન ટેપિંગ મામલે કેસ નોંધ્યો છે. સંજય પાંડે સિવાય NSEના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ સહિત કેટલાક અન્ય લોકો સામે અલગ અલગ ફોજદારી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. CBIએ આ મામલે મુંબઈ, પુણે સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. CBIના વરિષ્ઠ અધિકારીના […]

Continue Reading