Pegasus Case: તપાસ કમિટીએ કહ્યું કેન્દ્ર સરકાર સહકાર નથી આપી રહી, 5 ફોનમાં માલવેર મળ્યો

સુપ્રીમ કોર્ટમાં પેગાસસ કેસની સુનાવણી કરવામાં આવી હતી. CJI એન.વી. રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે સુનાવણી કરી હતી. આ મામલામાં જસ્ટિસ આર.વી. રવિન્દ્રનની અધ્યક્ષતાવાળી કમિટીએ રિપોર્ટ ફાઈલ કર્યો છે. CJIએ કહ્યું કે ત્રણ ભાગમાં રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો છે. કમિટીએ ભલામણ કરી છે કે ટેકનિકલ કમિટીના રીપોર્ટની વિગતો જાહેર ડોમેનમાં પ્રકાશિત કરવી […]

Continue Reading