PFIમાં RSSની જેમ આપવામાં આવે છે તાલિમ! પટનાના SSPના નિવેદન પર બબાલ, ભાજપ નેતા ભડક્યા

પટના પોલીસે બુધવારે આતંકવાદીઓના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વિવાદિત સંગઠન PFI (Popular Front of India) ના કાર્યાલયમાં ચાલી રહેલા આતંકી ટ્રેનિંગ કેમ્પનો ભાંડો ફોડી નાંખ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના બિહાર ટૂર પહેલા આઈબીએ આપેલા ઈન્પુટ પર પોલીસે બે આંતકવાદીઓની ધરપકડ કરી હતી, જે ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે મિશન 2047 પર કામ કરી […]

Continue Reading

RJD સુપ્રીમો લાલુ યાદવ સીડી પરથી પડી જતાં પટનાની હોસ્પિટલમાં દાખલ

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવને બિહારના પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવાર, 4 જુલાઈના રોજ, લાલુ પ્રસાદ તેમના ઘરની સીડી પર લપસી પડ્યા હતા. એમઆરઆઈ સ્કેન કરાવ્યા પછી, તેમના ખભામાં હેરલાઇન ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમને બે મહિના માટે બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હતી. જોકે, સુગર લેવલ […]

Continue Reading

હિન્દુ-મુસ્લિમની એકતા: મુસ્લિમ પરિવારે હિન્દુની નનામીને કાંધ આપી, રામ નામ બોલતા-બોલતા ઘાટ પર લઈ જઇ અંતિમ સંસ્કાર કર્યા

દેશના કેટલાક રાજ્યોમાં એત તરફ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નફરત ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે બિહારની રાજધાની પટનામાં હિન્દુ-મુસ્લિમની એકતાનો પરિચય આપતો કિસ્સો સામે આવ્યો છે. સમનપુરા વિસ્તારના રાજા બજારમાં મુસ્લિમ પરિવારે એક હિન્દુની નનામીને કાંધ આપી હતી અને ‘રામ નામ સત્ય હૈ’ બોલીને તેને ઘાટ પર લઇ જઇ હિન્દુ રિતી રિવાજ સાથે […]

Continue Reading

હવે બિહારમાં બુલડોઝરની એન્ટ્રી: પટનામાં ગેરકાયદે મકાન તોડવાની કાર્યવાહીના વિરોધમાં સ્થાનિકોએ કર્યો પથ્થરમારો, 12ની ધરપકડ

ઉત્તર પ્રદેશની જેમ હવે બિહારમાં પણ બુલડોઝર એકશન શરૂ થઇ ગયુ છે. આની શરૂઆત રાજધાની પટનામાંથી કરી દેવામાં આવી છે. નેપાલી નગર વિસ્તારમાં રવિવારે સવારે જ પ્રશાસન 17 જેસીબી અને બે હજાર પોલીસ કર્મચારીઓને લઇને ગેરકાયદે મકાનો તોડી પાડવા માટે પહોંચી ગયુ હતું. દરમિયાન બુલડોઝરને જોતા જ સ્થાનિકોમાં રોષ ભરાઇ ગયો હતો. બુલડોઝરની કાર્યવાહીને રોકવા […]

Continue Reading

પટના સિવિલ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ

Patna : બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર આવ્યા છે. પટના સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક કોનસ્ટેબલ ઘાયલ થયો છે. બોમ્બ વિસ્ફોટ થતા સંપૂર્ણ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બિહારની રાજધાની પટનાની સિવિલ કોર્ટમાં પૂરાવા તરીકે બોમ્બને લાવવામાં આવ્યો હતો,

Continue Reading