અટકળોનો અંત: રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે

પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડવા અંગેની અટકળોનો અંત લાવતા આજે તેમણે કાગવડ ખાતેથી જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે. પત્રકાર […]

Continue Reading

હાર્દિક પટેલના નિવેદનથી પાટીદારો ધુઆંપુઆ: પોસ્ટર પર કાળો કલર લગાવી કર્યો વિરોધ, હુમલાના ડરે ગૃહ વિભાગે વધારી સુરક્ષા

ભાજપની સરકાર વિરુધ આંદોલન કરી નામના મેળવીને ભાજપમાં જ જોડતા હાર્દિક પટેલ સામે પાટીદારોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપમાં જોડાયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલે પાટીદાર અનામત અંદોલન દરમિયાન થયેલી તોડફોડ અને આગચંપીની ઘટનાઓથી છેડો ફાડી આવું કરનારને અસામાજિક તત્વો કહેતા પાટીદારો રોષે ભરાયા છે. મહેસાણાના ઉનાવા ખાતે પાટીદાર અગ્રણીઓએ હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા […]

Continue Reading