પેરેન્ટીંગ ટિપ્સઃ બાળકો સામે ક્યારેય ના કરો આવી વાત, નહીં તો પસ્તાવું પડશે

દરેક માતાપિતાની ઇચ્છા હોય છે કે તેમનું બાળક સારા માર્ગે ચાલે, કોઇ ખોટું કામ ના કરે, પણ ઘણી વાર જાણ્યે અજાણ્યે માતા-પિતા બાળકને એવી વાત કહી દે છે, જેની તેમના દિલ અને દિમાગ પર ઘણી બૂરી અસર પડે છે. બાળકો સાથે વાત કરતી વખતે ધ્યાન રાખો કે તમે શું કહી રહ્યા છો અને એના શું […]

Continue Reading