પાલઘરમાં સ્કૂલ વેન અને બાઈકની જોરદાર ટક્કર થતાં બાઈક સવારનું મોત, 10ને ઈજા

પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સ્કૂલ વેન અને બાઈકની ટક્કર થતાં બાઈક સવારનું મોત થયું હોવાની ઘટના સોમવારે સવારે નવ વાગ્યે બની હતી. સ્કૂલ વેન બાળકો અને શિક્ષકને લઈને સવારે પાલઘર જિલ્લા મુખ્યાલયથી દસ કિમી દૂર સત્પતિથી એક ખાનગી સ્કૂલ વેન પસાર થઈ હતી ત્યારે બાઈક સાથે જોરદાર ટક્કર થઈ જતાં વેનના ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું […]

Continue Reading

ભારે વરસાદને પગલે થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં સ્કૂલ બંધ, પુણેમાં પણ જાહેર કરવામાં આવી રજા

થાણેમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી પાલિકા પ્રશાસને આજે અને કાલે એટલે કે ગુરુવારે અને શુક્રવારે શાળાઓ બંધ રહેશે એવો આદેશ જાહેર કર્યો હતો. થાણે ઉપરાંત નવી મુંબઈ અને પાલઘર જિલ્લામાં પણ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી, જેને પગલે વિદ્યાથીઓના સુરક્ષાના કારણોસર પાલિકા પ્રશાસન […]

Continue Reading

મહારષ્ટ્રમાં વરસાદી આફત: વસઈ અને પાલઘરમાં ભૂસ્ખલન, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે જામ

Mumbai: ભારે વરસાદને પગલે બુધવારે સવારે વસઈમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તંત્રે આપેલી માહિતી મુજબ વસઈના(Vasai) વાગરાપાડા વિસ્તારમાં ભૂસ્ખલન(Landslide) થતા કાટમાળ એક મકાન પર પડ્યો હતો. ઘટનાને પગલે બચાવ અધિકારીઓએ સ્થળ પર પહોંચ્યા હતા. અત્યાર સુધી કાટમાળમાં દબાયેલા ચાર લોકોને બચાવી લેવાયા છે છે, જ્યારે એક બાળકી હજુ પણ કાટમાળ નીચે ફસાયેલી હોવાની આશંકા છે. […]

Continue Reading