પાકિસ્તાની ક્રિકેટર સાથેના સંબંધને કારણે ટ્રોલ થઈ આ અભિનેત્રી, હવે આમ કહ્યું…

ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે હવે વધુ એક ક્રિકેટરનું નામ જોડાઈ રહ્યું છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહ હવે રૌતેલાની સાથે સમાચારોમાં ચમકી રહ્યો છે. સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ હવે ઋષભ, ઉર્વશી અને નસીમના નામ લઈને તેમને ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા […]

Continue Reading