બ્રિક્સની બેઠકમાં પાકિસ્તાન ભાગ નહીં લઇ શક્યું, ભારતે ચીનની યોજના પર પાણી ફેરવ્યું

બ્રિક્સ દેશોની શિખર બેઠકમાં ભાગ લેવા ઈચ્છતા પાકિસ્તાનને મિત્ર ચીન તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. ચીન ઈચ્છવા છતાં પણ પાકિસ્તાનને આ બેઠકમાં આમંત્રણ આપી શક્યું નહોતું. ભારતનું નામ લીધા વિના પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે બ્રિક્સ દેશોમાંથી એકે પાકિસ્તાનનું આમંત્રણ અટકાવ્યું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર ભારતે પાકિસ્તાનના આમંત્રણનો વિરોધ કરતા ચીનને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

Continue Reading

ઈમરાન ખાનના બેડરૂમમાં જાસૂસી ઉપકરણ લગાવવાનો પ્રયાસ, કર્મચારીની ધરપકડ

પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈમરાન ખાનના બેડરૂમમાં જાસૂસી ઉપકરણ લગાવવાનો પ્રયાસ કરવા બદલ બાની ગાલાના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. બાની ગાલાના આ કર્મચારીને ભૂતપૂર્વ વડા પ્રધાનના બેડરૂમમાં ઉપકરણ સ્થાપિત કરવા માટે ચૂકવણી કરવામાં આવી હતી. જોકે, અન્ય કર્મચારીએ ઉપકરણના ઇન્સ્ટોલેશન વિશે સુરક્ષા ટીમને જાણ કર્યા પછી જાસૂસીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

Continue Reading

મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ સાજિદ મીર પાકિસ્તાનથી જીવતો ઝડપાયો

મુંબઈમાં ૨૦૦૮ની ૨૬મી નવેમ્બર (૨૬/૧૧)ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ સાજિદ મીરની કથિત રીતે પાકિસ્તાનમાં ધરપકડ કરાઈ છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાની સંસ્થાએ અગાઉ કહ્યું હતં કે સાજિદ મીર ઉર્ફે સાજિદ માજિદ થોડા સમય પહેલા મૃત્યુ પામ્યો હતો. એફબીઆઈએ સાજિદ મીરને ‘મોસ્ટ વોન્ટેડ’ આતંકી જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાજિદ મીર પાકિસ્તાની આતંકી સંગઠન […]

Continue Reading

પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતની મોત! પોતાના કરતાં 31 વર્ષ નાની દાનિયા સાથે ત્રીજા લગ્ન કર્યા બાદ ચર્ચાનું કારણ બન્યા હતાં આમિર

પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈનનું ગુરુવારે 49 વર્ષની ઉંમરમાં નિધન થયું હોમાની ખબર સામે આવી છે. પાકિસ્તાન તહરીફ એ ઈન્સાફ પાર્ટીના નેતા જમાલ સિદ્દીકીએ તેમની મોતની ખબર આપી હતી.

Continue Reading