ભારત સાથે ‘સ્થાયીશાંતિ’ જોઈએ છે, યુદ્ધ કોઈ વિકલ્પ નથી: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન(Pak PM) શાહબાઝ શરીફે(Shehbaz Sharif) કહ્યું છે કે તેમનો દેશ મંત્રણા દ્વારા ભારત સાથે “સ્થાયી શાંતિ” ઈચ્છે છે અને કાશ્મીર મુદ્દાના(Kashmir issue) ઉકેલ માટે બંને દેશો માટે યુદ્ધ વિકલ્પ નથી. શાહબાઝ શરીફે હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે યુનાઇટેડ નેશન્સના ઠરાવો હેઠળ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે જરૂરી છે. […]

Continue Reading