જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મોટો અકસ્માત, 39 સૈનિકોને લઈ જતી બસ નદીમાં પડતા 6 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક મોટો અકસ્માત થયો છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈને જતી બસ અનંતનાગમાં ચંદનવાડી પાસે ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ ભીષણ દુર્ઘટનામાં ITBPના 6 જવાનોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 37 અન્ય ઘાયલ થયા છે. આ જવાનો અમરનાથ યાત્રા દરમિયાન ફરજ પર હતા. અમરનાથ યાત્રાનું સમાપન થવાથી તેઓ તેમના મુકામે પાછા […]

Continue Reading