તાજમહેલ ન બન્યો હોત તો દેશમાં પેટ્રોલ 40 રૂપિયામાં મળતું હોત- વધતી મોંઘવારી વચ્ચે ઓવૈસીનો કેન્દ્ર સરકાર પર કટાક્ષ

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને લઇને મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. એમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે દેશમાં મોંઘવારી અને બેરોજગારી માટે મોદી નહીં, પણ મુઘલ જવાબદાર છે. ઓવૈસીએ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેઓ એક જનસભાને સંબોધી રહ્યા છે. આ વીડિયોમાં ઓવૈસીએ […]

Continue Reading

બિહારમાં ઓવૈસીને ઝટકો: AIMIMના 4 વિધાનસભ્યો પાર્ટી છોડી RJDમાં જોડાયા, RJD બિહારની સૌથી મોટી પાર્ટી બની

Maharashtra બાદ હવે બિહારમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા છે. અસાદુદીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના પાંચ વિધાનસભ્યોમાંથી ચાર પાર્ટી છોડીને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં સામેલ થઈ ગયા છે. આ સાથે જ બિહારમાં RJD સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. બિહારની રાજધાની પટનામાં RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, […]

Continue Reading