આપણે વિપક્ષમાં બેસવા નહીં, સત્તા માટે મહેનત કરવાની છેઃ અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીનું પણ ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું છે. એ માટે પક્ષના અધ્યક્ષ કેજરીવાલ વારંવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. આજે પણ તેઓ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેમણે આપના કાર્યકરોને સંબોધીને કહ્યું હતું […]

Continue Reading