ઝટકે પે ઝટકા! સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં રાહુલ શેવાળેને શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી હોવાનો CM શિંદેનો દાવો, ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે લોકસભના સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં રાહુલ શેવાળેને શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી દીધી છે. જોકે, આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા સીએમ શિંદે ના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે સહિત શિવસેનાના 12 સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી અને […]

Continue Reading