યુવા કોંગ્રેસ ભંગાણ: NSUIના 5000થી વધુ યુવાનો એકસાથે BJPમાં જોડાશે, કોંગ્રેસમાં સેટિંગ ચાલતું હોવાના આક્ષેપ

એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ કફોડી બનતી જાય છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં પણ ભંગાણ થવાની તૈયારીઓ છે. NSUIના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ ઉભા થયેલા વિવિદ બાદ મોટી સંખ્યામાં NSUI હોદ્દેદારો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. નવા NSUIના પ્રદેશ પ્રમુખની શપથવિધિના દિવસે જ ૩૦૦ હોદ્દેદારોએ […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI માં બળવો! નવા પ્રદેશ પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ 300 હોદ્દેદારે આપ્યા રાજીનામા

Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ વધુને વધુ કફોડી બનની જતી હોય એવું લાગી રહ્યું છે. પાર્ટીના કોઈ ને કોઈ નેતાઓની નારાજગીના સમાચાર મળતા રહે છે. ઘણા સ્થાનિક નેતાઓ પાર્ટી છોડી ભાજપ કે આપમાં જતા રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં NSUIના નવ નિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા […]

Continue Reading