બળજબરીપૂર્વકના ધર્મ પરિવર્તન સામે કાર્યવાહીની માંગ કરતી અરજી પર SC કેન્દ્રને નોટિસ

બળજબરીથી થતા ધર્માંતરણ સામે કાર્યવાહીની માંગ કરતી અરજીની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે છેતરપિંડી, બળજબરી, ધાકધમકી, ભેટ અથવા પૈસા દ્વારા ધર્માંતરણને નિયંત્રિત કરવા માટે કડક પગલાં લેવાની માંગ કરતી અરજી પર કેન્દ્રનો જવાબ માંગ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ શાહ અને કૃષ્ણ મુરારીની બેન્ચે કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલય અને કાયદા અને […]

Continue Reading

રાજ ઠાકરે હાજીર હો! ઔરંગાબાદ પોલીસે મનસે પ્રમુખને મોકલી નોટિસ

MNSના વડા રાજ ઠાકરેને ઔરંગાબાદ પોલીસે નોટિસ મોકલી છે અને તેમને ચાર્જશીટ ફાઇલ કરતી વખતે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. રાજ ઠાકરે પર પહેલી મેના રોજ ઔરંગાબાદની સભામાં પોલીસની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ મામલે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ ઠાકરેને સ્પીડ પોસ્ટ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે. પહેલી મે […]

Continue Reading