Money Laundering Case of Rs 200 Cr: દિલ્હી પોલીસ સામે નોરા ફતેહીનું કબૂલનામું, કહ્યું મે એક કરોડની BMW ગિફ્ટમાં લીધી હતી, પરંતુ જેક્વેલિન સાથે…

તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોંડરિંગ કેસમાં એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા શુક્રવારે છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ કેસમાં નોરાને 50 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં અને નોરાએ સપોર્ટ કર્યો હતો. નોરાએ સવાલોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું સુકેશની […]

Continue Reading