થપ્પડ સે નહીં બીવી કી સરપ્રાઈઝ સે ડર લગતા હૈ! Birthday ના દિવસે અરેસ્ટ થનારા યુટ્યુબર ગૌરવ તનેજાનું ટ્વીટ વાયરલ, બની રહ્યા છે મજેદાર મીમ્સ

બર્થડેના દિવસે લોકપ્રિય યુટ્યુબર ગૌરવ તનેજાએ પોતાની પત્ની રિતુ રાઠી પર રમૂજી અંદાજમાં નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટર પર આ સંબંધિત એક પોસ્ટ કરી છે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો પણ આ પોસ્ટની મીમ્સ બનાવીને મજા લઈ રહ્યા છે. બર્થડેના દિવસે મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ જમા થતાં નોએડા પોલીસે સંબંધિત કલમ […]

Continue Reading

રાહુલ ગાંધી ફેક ન્યૂઝ કેસમાં એન્કરની નાટકીય રીતે ધરપકડ, છત્તીસગઢ અને યુપી પોલીસ આમને સામને

રાહુલ ગાંધી વિરુદ્ધ ફેક ન્યૂઝ ચલાવવાના આરોપસર ઝી ન્યૂઝના એન્કર રોહિત રંજનની આજે વહેલી સવારે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડને લઈને રોહિત રંજન, રાયપુર પોલીસ અને ગાઝીયાબાદ પોલીસ વચ્ચે ટ્વીટર પર રસાકસી જામી હતી. ત્યાર બાદ નોઈડા પોલીસ રાયપુર પોલીસની સામે રોહિત રંજનની ધરપકડ કરી લઇ ગઈ હતી. ઝી ન્યુઝના એન્કર રોહિત રંજન […]

Continue Reading