થાણેમાં મેટ્રોનું કામ યુદ્ધના ધોરણે ચાલુ, ભારે વાહનોને નો એન્ટ્રી

મહારાષ્ટ્રમાં હાલમાં રાજકીય વાતાવરણ ડહોળાયેલું છે. હાલમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે રાજ્યની ધૂરા સંભાળી રહ્યા છે. રાજ્યના વિકાસકાર્યો પર કોઇ અસર ના થાય એની તેમણે તાકીદ કરી છે. હાલમાં ઘણા શહેરોમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. થાણેમાં મેટ્રો 4નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ઓવાલા સિગ્નલ અને સીએનજી પંપ વચ્ચે કામ અવિરતપણે ચાલુ […]

Continue Reading