નીતીશકુમારની સરખામણીમાં વડા પ્રધાન પદની રેસમાં મમતા બેનરજી કેમ પાછળ પડી રહ્યા છે?

પશ્ચિમ બંગાળમાં એક પછી એક ભ્રષ્ટાચારના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. આ સાથે પ. બંગાળમાં ED અને CBIના દરોડા ચાલુ છે. અગાઉ પૂર્વ કેબિનેટ પ્રધાન પાર્થ ચેટરજીના નજીકના સહયોગી અર્પિતા મુખરજીના ફ્લેટમાંથી 52 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. અને હવે ફરી એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેનના ઘરેથી 17 કરોડથી વધુની રકમ મળી આવી છે. આ કિસ્સામાં […]

Continue Reading

નીતીશકુમારના પક્ષપલટા પર પ્રશાંત કિશોરે શું કહ્યું જાણો…

બિહારમાં નીતીશકુમારે આઠમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લઇ લીધા છે. હવે નીતીશકુમાર મહાગઠબંધનના સહારે મુખ્ય પ્રધાન બન્યા છે, ત્યારે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે બિહારની રાજકીય ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે. આ સમયે પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી છે કે આ રાજકીય ખેંચતાણમાં એમની કોઇ ભૂમિકા નથી. પીકેએ જણાવ્યું છે કે જૂના અને હાલના […]

Continue Reading

બિહારમાં નીતીશ કુમારને ઉથલાવીને નીતીશ કુમાર મુખ્ય પ્રધાન બન્યા

બિહારમાં નીતીશ કુમારની ભાજપ-જેડીયુની ગઠબંધન સરકારને ઉથલાવીને જેડીયુ-આરજેડી, કૉંગ્રેસ, ડાબેરીઓની મહાગઠબંધન સરકારમાં નીતીશ કુમારે મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા છે. તેજસ્વી યાદવે તેમની સાથે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. નીતીશ કુમારે મંગળવારે ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું હતું. નીતિશના આ પગલાથી JDUના નેતાઓએ તેમને 2024ની સામાન્ય […]

Continue Reading