નીતીશકુમારના પક્ષપલટા પર પ્રશાંત કિશોરે શું કહ્યું જાણો…

બિહારમાં નીતીશકુમારે આઠમી વખત મુખ્ય પ્રધાનપદના શપથ લઇ લીધા છે. હવે નીતીશકુમાર મહાગઠબંધનના સહારે મુખ્ય પ્રધાન બન્યા છે, ત્યારે લોકોના મનમાં એવો સવાલ થાય છે કે બિહારની રાજકીય ખેંચતાણ પાછળ કોણ જવાબદાર છે. આ સમયે પ્રશાંત કિશોરે સ્પષ્ટતા કરી છે કે આ રાજકીય ખેંચતાણમાં એમની કોઇ ભૂમિકા નથી. પીકેએ જણાવ્યું છે કે જૂના અને હાલના […]

Continue Reading

સાથી પક્ષોને ધીરે ધીરે ખતમ કરવાની ભાજપની રણનીતિ, નીતીશકુમારનો નિર્ણય યોગ્ય: શરદ પવાર

એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની રણનીતિ ધીમે ધીમે સાથી પક્ષોને ખતમ કરવાની છે. તેઓ બારામતીમાં એક સમારંભમાં બોલી રહ્યા હતા. નીતીશકુમારે ભાજપ સાથે છેડો ફાડી આરજેડી સાથે ગઠબંધન બનાવવાનો નિર્ણય કર્યો એ અંગે પૂછવામાં આવતા શરદ પવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભાજપની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું […]

Continue Reading

Bihar politics: બપોરે 2 વાગ્યે નીતીશ કુમાર 8મી વખત સીએમ તરીકે શપથ લેશે, ગૃહમાં સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરાશે

ભાજપથી(BJP) છેડો ફાડ્યા બાદ નીતિશ કુમારે RJDના અધ્યક્ષતા વાળા પક્ષોના ‘મહાગઠબંધન’ સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં(Bihar) ગઠબંધન સરકારની રચના બાદ આજે 2 વાગ્યે નીતિશ કુમાર(Nitish Kumar) મુખ્યપ્રધના તરીકે તથા તેજસ્વી યાદવ(Tejasvi Yadav) ઉપ મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. આ દરમિયાન બિહાર વિધાનસભા ગૃહની અંદર રાજકારણ ગરમાયું છે. મહાગઠબંધનની સરકાર ગૃહમાં હાલ સ્પીકર સામે અવિશ્વાસનો […]

Continue Reading

બિહારની રાજનીતિ પર સોશિયલ મીડિયા પર વાઇરલ થયા ટ્વિટ્સ

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રાજીનામુ આપીને ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ વરસ્યા છે. કેટલીક મજેદાર ટ્વિટ્સ તમે પણ માણો So true 😅#BiharPolitics #Bihar #BiharPoliticalCrisis pic.twitter.com/JzKbrh0U3N — The Last Monk 🏹 (@the_lastmonk) August 9, 2022 #BiharPolitics #NitishKumar #JDU #BJP #Bihar Nitish Kumar after every few months pic.twitter.com/WiPJnvMBO5 — g0v!ñD $#@®mA […]

Continue Reading

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આપ્યું રાજીનામુ, ભાજપ સાથે છેડો ફાડ્યો

બિહારમાં હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા વચ્ચે નીતિશ કુમારે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. જેડીયુ નેતા નીતિશ કુમારે રાજભવનમાં રાજ્યપાલ ફાગૂ ચૌહાણની મુલાકાત લીધી હતી અને રાજીનામું તેમને સોંપ્યું હતું. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ સાંસદો અને વિધાનસભ્યોની સંમતિથી અમે એનડીએનો સાથ છોડ્યો છે. ભાજપ સાથે કામ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. નીતિશ કુમારે […]

Continue Reading

શું ભાજપ સાથે નીતીશ કુમારનું ગઠબંધન તૂટી રહ્યું છે??? …

બીજેપી-જેડીયુ વચ્ચેના અણબનાવના સમાચારે બિહારના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ભાજપ સાથેના ઝઘડા વચ્ચે મુખ્ય પ્રધાન નીતિશ કુમારને વિપક્ષ અને ડાબેરી પક્ષોનું સમર્થન પણ મળી રહ્યું છે. એવી અફવા છે કે JD(U) ફરીથી 2013ની વ્યૂહરચનાનું પાલન કરશે અને ભાજપ સાથેનું જોડાણ તોડીને તેના ભૂતપૂર્વ મહાગઠબંધન સાથી પક્ષો RJD અને કોંગ્રેસ સાથે સરકાર બનાવશે. જેડીયુએ આજે […]

Continue Reading

બિહારમાં BJP-JDU ગઠબંધન કોઈ પણ સમયે તૂટી શકે છે, નીતીશ કુમાર આ પાર્ટીઓ સાથે સરકાર બનાવી શકે છે.

બિહારમાં જનતા દળ યુનાઈટેડ (JDU) અને BJPનું ગઠબંધન તૂટવાની અણી પર આવી ગયુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, JDU ટૂંક સમયમાં ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે JDU દ્વારા RJD, ડાબેરી પક્ષ અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી ચાલી રહી છે. પાર્ટીના મોટાભાગના વિધાનસભ્યો વચગાળાની ચૂંટણી નથી […]

Continue Reading

બિહારના મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેઓ છેલ્લા ચાર દિવસથી તાવથી પીડાતા હતા. જોકે, આજે તેમને કોરોના થયો હોવાની પુષ્ટિ થઇ હતી. આ પહેલા સોમવારે સોલિલિટર જનરલ તુષાર મહેતા કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવ્યા હતા. નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસથી જાહેર કાર્યક્રમોમાં દેખાઇ નહોતા રહ્યા. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના […]

Continue Reading