તિરંગા રેલી દરમિયાન રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Kadi: છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યા વકરી રહી છે. જેને લઈને નાગરિકોએ અનેક વાર સરકારને રજૂઆત કરી હતી પરંતુ સરકાર આ સમસ્યાનો નિવેડો લાવી શકી નથી. ત્યારે આજે કડીમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને(Nitin Patel) રખડતી ગાયે અડફેટે લેતા તંત્ર દોડતું થઇ ગયું છે. મળતી માહિતી મુજબ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે […]

Continue Reading