ટોલ પ્લાઝા બંધ થઈ જશે? કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું તેમણે

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સરકાર દેશમાં ટોલ પ્લાઝાને બદલવા માટે નવી ટેક્નોલોજી પર વિચાર કરી રહી છે. નવી સિસ્ટમ આગામી છ મહિનામાં રજૂ કરવામાં આવશે. ટોલ પ્લાઝાએ ટ્રાફિક જામ અને લાંબી કતારો જેવી અનેક સમસ્યાઓ ઉભી કરી છે, જેને સરકાર નાબૂદ કરવા માગે છે. આ અંગે વધુમાં ગડકરીએ જણાવ્યું […]

Continue Reading

હું વિચારું છું કે મારે રાજકારણ છોડવું જોઈએ કે નહીં! ખાનગી કાર્યક્રમમાં રાજકારણ વિશે બોલ્યા ગડકરી

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનોને કારણે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે એક ખાનગી કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે હું રાજકારણ ક્યારે છોડું અને ક્યારે નહીં તેની અસમંજસમાં છું, કારણ કે જીવનમાં રાજકારણ સિવાય એવી ચીજો છે જે કરવા લાયક છે. આ સાથે રાજકારણ શું છે તે પણ સમજવાની જરૂર છે. જો ધ્યાનથી […]

Continue Reading

આગામી 5 વર્ષમાં રસ્તા પરથી પેટ્રોલ વાહનો ગાયબ થઈ જશે, નીતિન ગડકરીનો મોટો દાવો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં વાહનોમાં પેટ્રોલનો ઉપયોગ પાંચ વર્ષ પછી અદૃશ્ય થઈ જશે . તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગ્રીન ફ્યુઅલ પેટ્રોલની જરૂરિયાતને સમાપ્ત કરશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કાર અને સ્કૂટર કાં તો ગ્રીન હાઇડ્રોજન, ઇથોનલ ફ્લેક્સ ફ્યુઅલ, સીએનજી અથવા એલએનજી પર ચાલતા હશે. તેમણે […]

Continue Reading