BJPના MLAને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર નડ્યો અકસ્માત

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અકસ્માતનું કેપિટલ બની રહ્યું છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર એક ટ્રકે કણકવલી મતદારસંઘના ભાજપ MLA નિતેશ રાણેની કારને ટક્કર મારી હતી. આ ઘટના ઉર્સ ટોલ પ્લાઝા નજીક બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.નિતેશ રાણે પરિવાર સાથે લાલબાગ ચા રાજાની પૂજા કરવા માટે મુંબઈ તરફ જઈ […]

Continue Reading

ધર્મપરિવર્તન મામલોઃ નીતેશ રાણેએ સભાગૃહમાં કર્યા સનસનાટીભર્યા દાવા

મુંબઈ: અહમદનગરમાં શ્રીરામપુરની ઘટનાના અનુસંધાનમાં ભાજપના વિધાનસભ્ય નીતેશ રાણેએ ધર્મપરિવર્તનનો મુદ્દો રજૂ કર્યો હતો. હિંદુ યુવતીને ફસાવીને તેનું ધર્માંતર કરશો તો સાત લાખ રૂપિયા સુધીની રકમ મુસ્લિમ યુવકને મળે છે, એવો સનસનાટીભર્યો દાવો નીતેશ રાણેએ સભાગૃહમાં કર્યો હતો. વિધાનસભામાં ચોમાસુ સત્રનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે કામકાજનો બુધવારે પાંચમો દિવસ હતો. કામકાજની શરૂઆતમાં જ […]

Continue Reading