સોનિય ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું- ‘મારી સાથે વાત ના કરો’ , રાષ્ટ્રપતિના અપમાનને મામલે સાંસદો વચ્ચે ઘમાષાણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની અશોભનીય ટિપ્પણીને લઈને ગુરુવારે સંસદમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સોનિય ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું- ‘મારી સાથે વાત ના કરો’. ત્યારે કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારામને સોનિયા ગાંધી પર ગૃહની અંદર ભાજપના નેતાઓને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. મળતી […]

Continue Reading

GST Hike પર નિર્મલા સિતારમણે કરી સ્પષ્ટતા, કહ્યું લૂઝ વેચાણ પર નહીં લાગે જીએસટી

GST વધારાનો નિર્ણય લીધા બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે કઠોળ, ઘઉં અને લોટના લૂઝ વેચાણ પર જીએસટી લાગશે નહીં. હાલમાં જ પ્રીપેકેજ્ડ અનાજ, કઠોળ, લોટ, છાશ અને દહીં પનીર પર 5 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા આ વસ્તુઓ જીએસટીની બહાર હતી. તાજેતરમાં ચંદીગઢમાં મળેલી જીએસટી […]

Continue Reading

Sri Lanka crisis: શ્રીલંકા સંકટ પર કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, વિવિધ મુદ્દે થશે ચર્ચા

શ્રીલંકામાં આર્થીક અને રાજકીય સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. ભારત સરકાર પણ પાડોશી દેશમાં સતત ખરાબ થઇ રહેલી સ્થિતિ પર નજર રાખી રહી છે. શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટને ધ્યાનમાં લઈને કેન્દ્રની સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને નાણા પ્રધાન નિર્મલા સીતારામનના નેતૃત્વનમાં યોજાશે. આ સાંજે 5 […]

Continue Reading