લો બોલો! અમેરિકાના રસ્તાઓ પર જ્યારે નીકળ્યું ‘બાબાનું બુલડોઝર’

ભારત આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ, સમગ્ર વિશ્વમાં ભારતીયોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે ન્યુ જર્સીમાં તિરંગા યાત્રા પણ કાઢી હતી. આમાં ‘બાબાનું બુલડોઝર’ પણ બહાર કાઢવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકારમાં ગુનેગારોની સંપત્તિ પર ચાલતું બુલડોઝર અમેરિકામાં પણ લોકપ્રિય […]

Continue Reading