સાઉથની સુપરસ્ટાર નયનતારાના લગ્ન પણ ઓટીટી પર સ્ટ્રીમ થશે

સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ નયનતારા અને ડિરેક્ટર વિગ્નેશ શિવાને ચેન્નઈના મહાબલીપુરમમાં નવમી જૂનના રોજ લગ્ન કર્યા હતાં અને તેમના લગ્ન સમારોહમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગના કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે બંનેના ભવ્ય લગ્નની ડોક્યુમેન્ટ્રી ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ક્યારે સ્ટ્રીમ કરવામાં આવશે તેની સત્તાવાર માહિતી હજુ […]

Continue Reading

1,600 કરોડમાં બનેલી ધાનુષની પહેલી હોલીવૂડ ફિલ્મનો એક સીનનો ખર્ચ સાંભળીને તમને આવી જશે ચક્કર

સાઉથના સુપરસ્ટાર ધનુષ પોતાની હોલીવૂડ ફિલ્મને લઈને ચર્ચામાં છે. એવેન્જર્સની પ્રખ્યાત ડિરેક્ટરની જોડી રૂસો બ્રધર્સની નવી ફિલ્મ ધ ગ્રે મેનમાં ધનુષે કામ કર્યું છે. આ ફિલ્મને લઈને ધનુષ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 1,600 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું શૂટિંગ દુનિયાભરના સૌથી સારા લોકેશન પર થઈ છે. ફિલ્મના એક […]

Continue Reading

નેટફ્લિક્સે 300 કર્મચારીઓની છટણી કરી

તાજેતરમાં ઘણા કર્મચારીઓની છટણી કર્યા પછી, લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix એ છટણીના બીજા રાઉન્ડમાં વધુ 300 કર્મચારીઓને કાઢી મુક્યા છે. નોકરી ગુમાવવાથી મોટાભાગે કંપનીના યુએસ વર્કફોર્સને અસર થઈ છે. Netflix લગભગ 11,000 કર્મચારીઓની વૈશ્વિક વર્કફોર્સ ધરાવે છે. મે મહિનામાં નેટફ્લિક્સે 150 કર્મચારીઓ અને ડઝનેક કોન્ટ્રાક્ટરો અને પાર્ટ-ટાઇમ કામદારોને છૂટા કર્યા હતા. નેટફ્લિક્સના પેઇડ સબસ્ક્રાઇબર્સની […]

Continue Reading