આલિયા ભટ્ટ સાથે સમય પસાર કરવો મને સૌથી વધુ ગમે છેઃ રણબીર કપુરનો એકરાર

અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે . અભિનેતા છેલ્લે 2018 બ્લોકબસ્ટર સંજુમાં જોવા મળ્યો હતો, અને હવે તેની બે ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની છે, જેમાં બ્રહ્માસ્ત્રનો સમાવેશ થાય છે. હાલનું વર્ષ રણબીર માટે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે ઘણું વ્યસ્ત રહ્યું છે. તેણે એપ્રિલમાં આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. આ […]

Continue Reading