વલસાડમાં વરસાદે તારાજી સર્જી: અનેક ગામો પાણીમાં ગરકાવ થતા હજરો લોકો ફસાયા, હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન

Valsad: ગુજરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યંર છે. વલસાડ જીલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ જતા હજારો ફસાયેલા છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી કરી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તંત્રે આપેલી માહિતી મુજબ […]

Continue Reading

મુંબઇમાં આફતનો વરસાદ, રસ્તાઓ પાણીમાં ડૂબ્યા, બસ-ટ્રેન સેવા પ્રભાવિત, NDRFની ટીમો તૈનાત

મુંબઈ માટે દર વર્ષે ચોમાસાનો વરસાદ આફત બનીને આવે છે. સોમવાર સાંજથી થઇ રહેલા ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. માર્ગો પર ભારે પાણી ભરાયા છે. સાયન અને અંધેરીના સબ-વેમાં ભારે પાણી ભરાઇ ગયા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસાના વરસાદની આડ […]

Continue Reading

મણિપુર ભૂસ્ખલન: અત્યાર સુધીમાં 81 લોકોના મોત, CM બિરેન સિંહે ઈતિહાસની સૌથી દર્દનાક દુર્ઘટના ગણાવી

મણિપુરના નોની જિલ્લાના તુપુલમાં 29 જૂને થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 81 લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ટેરિટોરિયલ આર્મીના 18 જવાનોનો સમાવેશ થાય છે. હજુ પણ સંખ્યાબંધ લોકો ફસાયેલા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દરમિયાન મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે સરકારના પ્રધાનો સાથે ઘટનાસ્થળની મુલાકાત લઇ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. […]

Continue Reading

મણિપુરના નોનીમાં ભૂસ્ખલન થતા આર્મી કેમ્પ દટાયો , 7 નાગરિકોના મોત, 60 સૈનિકો સહિત અનેક લાપતા

મણિપુરના નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પર 29મી જૂન બુધવારની મોડી રાત્રે ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનમાં હાલ 7 લોકોના મોતની ખાતરી કરવામાં આવી છે. જયારે ભારતીય સેનાના 60 જવાનો સહિત અનેક લોકો લાપતા છે. જયારે 19 લોકોને બચાવી લેવાય છે. અધિકારીઓના જણાવ્ય પ્રમાણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. NDRFની એક ટીમ ઘટના સ્થળે […]

Continue Reading