‘ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને નક્સલવાદીઓએ ધમકી આપ્યા બાદ સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો’: શિવસેના ધારાસભ્ય સુહાસ કાંડે

શિવસેનાના ધારાસભ્ય સુહાસ કાંડેએ ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા બાદ રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. શિવસેનાના ધારાસભ્ય સુહાસ કાંડેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ તત્કાલિન ગૃહ પ્રધાન શંભુરાજ દેસાઈને એકનાથ શિંદેને નક્સલવાદીઓએ ધમકી આપ્યા બાદ વધારાની સુરક્ષા ન આપવા જણાવ્યું હતું. સુહાસ કાંડેના આક્ષેપ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો […]

Continue Reading