ઓડિશામાં નકસલવાદીના હુમલામાં CRPFના ત્રણ જવાન શહીદ, કેટલાક જવાનો ઘાયલ

ઓડિશા-છત્તીસગઢ બોર્ડર પર નૌપાડા જિલ્લામાં નકસલવાદીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમ પર હુમલો કર્યો છે, જેમાં ત્રણ જવાન શહીદ થઇ ગયા છે. આ હુમલામાં કેટલાક જવાનો ઘાયલ થયા છે, જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ હુમલો આજે બપોરે આશરે અઢી વાગ્યે કરવામાં આવ્યો હતો. નકસલવાદીઓ અગાઉથી જ ઘાત લગાવીને બેઠા હોવાથી CRPFના જવાનોને […]

Continue Reading