ઉદ્ઘાટનને લઈ રખડી પડી નવી મુંબઈમાં મેટ્રો?

નવી મુંબઈમાં મેટ્રો લાઈન મે મહિનાથી તૈયાર કરવામાં આવી છે, પરંતુ એ ઉદ્ઘાટનને લઈ રખડી પડી છે. પહેલા તબક્કામાં પેન્ધાર પાર્કથી તળોજા સેન્ટ્રલ પાર્કના કોરિડોરને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંબંધિત વિભાગ તરફથી તમામ મંજૂરીઓ મળી ગઈ છે, પરંતુ હજુ સુધી મેટ્રો ટ્રેન દોડાવવાને મુહૂર્ત મળ્યું નથી. નવી […]

Continue Reading

મચ ગયા શોર સારી નગરી રે… મુંબઈ-થાણેમાં દહી હંડીની ધામધૂમથી ઉજવણી, જુઓ તસવીરો

દેશભરમાં કૃષ્ણ જન્મની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી કોઈપણ તહેવારની ઉજવણી કરવા નહોતી મળી ત્યારે આ વર્ષે નાગરિકો હર્ષોલ્લાસથી દહી હાંડીની ઉજવણી કરી રહ્યા છે. આજે એટલે કે શુક્રવારે મુંબઈ, થાણે અને નવી મુંબઈના વિસ્તારોમાં દહી હંડીની ધૂમ જોવા મળી હતી. થાણેમાં ‘માના ચી હંડી’ ફોડવા માટે અનેક ગોવિંદા પથકે human […]

Continue Reading