ગુજરાતના મુખ્ય પ્રધાને નેશનલ ગેમ્સના લોગોનું કર્યું ઉદ્ઘાટન, ગીરના સિંહને મળ્યુ લોગોમાં વિશેષ સ્થાન

ગુજરાતમાં પહેલી વાર નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે એટલે કે શુક્રવારે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રપટેલના હસ્તે 36મી નેશનલ ગેમ્સના લોગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે આ લોગોમાં ગીરના સિંહને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સીએમ ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી નેશનલ ગેમ્સનું આયોજન […]

Continue Reading

36મી નેશનલ ગેમ્સ:અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં યોજાશે અલગ અલગ સ્પર્ધાઓ, જાણો સંપૂર્ણ વિગત

Gandhinagar: આગામી સપ્ટેમ્બરથી-ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં પહેલીવાર નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. 27મી સપ્ટેમ્બરથી 10 મી ઓક્ટોબર દરમિયાન રાજ્યના 6 શહેરોમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં અલગ અલગ રામતોનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે અને સમાપન […]

Continue Reading

ગુજરાત માટે ગર્વની ઘડી: રાજ્યમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.

Ahmedabad: ગુજરાત(Gujarat) ઓલિમ્પિક ગેમ્સ(Olympic games)ની યજમાની માટે દાવેદારી નોંધવા તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Sports Infrastructure) તૈયાર થઈ રહ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(Bupendra Patel) જાહેરાત કરી હતી કે 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સવારે 9 વાગ્યે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી. નેશનલ ગેમ્સ(National […]

Continue Reading