સોમવારની રાત્રે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો, કોઈ નુકશાન નહિ

સોમવારે રાત્રે ગુજરાતની ઘરા ફરી ધણધણી ઉઠી હતી. આ વખતે કચ્છ નહિ પરંતુ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ગામના આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો ૩.૧ રીક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વિશ્વનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કેવડિયામાં જ આવેલું છે પરંતુ આંચકાને લઈને તેને જરા પણ નુકશાન પહોંચ્યું નથી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR) એ […]

Continue Reading