વિશ્વભરના નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી: જાણો બાઇડન, પુતિન, મેક્રોન અને બોરિસ જોહ્ન્સને શું કહ્યું

આજે ભારત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં વસેલા ભારતીયો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે વૈશ્વિક નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેક્ષા પાઠવી છે આને સહકાર આપવાનું વચન આપ્યું. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા અને દેશ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ખાતરી […]

Continue Reading

સ્વતંત્ર દિને રાજસ્થાનના CMએ વિરોધીઓને લીધા આડે હાથ, સચિન પાયલટ પણ નથી રહ્યા બાકાત

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી સભામાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે પોતાના રાજનૈતિક વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતાં. પીએમ મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એકસરખા જણાવીને કહ્યું હતું કે, આ બંને વ્યક્તિની વાતોમાં ફસાવવું જોઈએ નહીં. જનતાને જઈને જણાવવું છે કે આ બંને એક જ જેવા લોકો છે. […]

Continue Reading

ગમે તેટલા ઝાડૂં ફૂંકાવી લે, જનતા ફરીથી ભરોસો નહીં કરે! મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, દેશમાં કેટલાક લોકો છે જે નકારાત્મકતા ફેલાવી રહ્યા છે અને નિરાશામાં ડૂબેલા છે. સરકાર વિરુદ્ધ ખોટું બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર ફરી એક વાર વિશ્વાસ મૂકશે નહીં. આવી હતાશાનો અનુભવ કરનારા લોકો હવે બ્લેક મેજિક તરફ જતાં દેખાઈ […]

Continue Reading

મોદીની આ ટ્વિટથી પ્રભાવિત થયા પાકિસ્તાની પત્રકાર, પોતાના જ દેશના નેતાઓને માર્યો ટોણો

કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પૂજા ગહતોલ ગોલ્ડ જીતવામાં નિષ્ફળ રહેતા તેણે મીડિયા સામે માફી માંગી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર આશ્વાસન આપ્યું હતું. મોદીની આ પોસ્ટ પર પાકિસ્તાનના પત્રકારે પીએમના વખાણ કર્યા હતાં અને પોતાના જ દેશના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ રહેલી પૂજાના વખાણ કરતાં […]

Continue Reading

‘અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, તેમને જે કરવું હોય એ કરીલે’ રાહુલનો કેન્દ્ર સરકાર સામે હુંકાર

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ(national Herald) અને યંગ ઈન્ડિયા લિમિટેડની ઓફિસને સીલ કરવા અને દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર સુરક્ષા વધારવા પર નિવેદન આપતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કેન્દ્ર સરકાર અમને ડરાવવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ એક વાત સાંભળી લો અમે નરેન્દ્ર મોદીથી […]

Continue Reading

વડા પ્રધાન મોદી, અમિત શાહે બદલ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટનો ડીપી, આ છે કારણ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીને તિરંગાની તસવીર લગાવી છે. મંગળવારે સવારે આ ટોચના નેતાઓએ તેમના ડીપીમાં તિરંગાની તસવીર મુક્યા પછી અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ […]

Continue Reading

સી પ્લેન યોજના ધોળા હાથી સમાન: NSUIના કાર્યકર્તાઓએ હવા ભરેલા ફુગ્ગા ખાબોચિયામાં તરાવી વિરોધ કર્યો

Ahmedabad: મોટી મોટી જાહેરાતો અને કરોડોનો ખર્ચ છતાં મહિનાઓથી બંધ પડેલી સી પ્લેન સેવાઓનો અમદાવાદ NSUIએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર હવાભારેલા વિમાન આકારના ફુગ્ગા ખાબોચિયા તરાવીને વિરોધ કર્યો હતો. સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. નોંધનીય છે કે સી પ્લેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. વર્ષ 2017માં દેશમાં […]

Continue Reading

સરખી રીતે વાંચી પણ ન શકે એટલું ઉચ્ચ કોટિનું જ્ઞાન આપવા બદલ તેજસ્વી યાદવના ગુરુને મારા પ્રણામઃ ભાજપ

ગુરુ પૂર્ણિમાના અવસરે ભાજપે તેજસ્વીના ગુરુને નમન કર્યા છે. સાથે જ ભાજપે તેજસ્વીને ફરી હાઇ સ્કૂલમાં એડમિશન લેવાની સલાહ આપી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા અરવિંદ કુમાર સિંહે તેજસ્વી યાદવને વિધાનસભાના શતાબ્દી સમાપન સમારોહમાં તેમની અશિક્ષાને કારણે બિહારને નીચાજોણું થયું. એક પાના પર લખેલા ભાષણને પણ તેઓ સરખી રીચે વાંચી શકયા નહીં. જે રાજ્યના નેતા એક […]

Continue Reading

દેશનુ રાજકારણ શોર્ટકટ પર આધારિત હોય એ દેશમાં એક દિવસ શોર્ટ સર્કિટ થઇ જાયઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડની મુલાકાતે છે. અહીં એમણે 16,800 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી મોદીએ દેવઘરમાં કડક સુરક્ષા વચ્ચે 12 કિ.મી. લાંબો રોડ શો કર્યો અને દેવઘરના બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા કરી. ભગવાન શિવની આરાધના પછી તેઓ દેવઘર કોલેજ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ […]

Continue Reading

PM મોદીએ ઝારખંડમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન! કહ્યું, રાજ્યોના વિકાસથી રાષ્ટ્ર વિકાસ થશે, આજ વિચારધારા સાથે આગળ વધી રહ્યો છે દેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના દેવઘરમાં દેવઘર એરપોર્ટ અને અન્ય વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન હેમંત સોરેન અને રાજ્પાલ રમેશ બૈસ હાજર રહ્યા હતા. વડાપ્રધાને અહીં 16,800 કરોડની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. લોકોનું સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16,000 કરોડથી વધુના પ્રોજેકટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો […]

Continue Reading