મહારાષ્ટ્રના ગોંદિયા પાસે પેસેન્જર ટ્રેન અને માલગાડીની થઈ ટક્કર, પછી જે થયું…

મહારાષ્ટ્રના ગોંદિયામાં ગત મોડી રાત્રે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ગોંદિયા નજીક પેસેન્જર ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી, જે બાદ ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ અકસ્માતમાં 50 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 13 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયો હતો. […]

Continue Reading

ઓ બાપરે! નાગપુરમાં આર્થિક સંકડામણથી પરેશાન વ્યક્તિએ ભર્યું એવું પગલું….

આર્થિક સંકડામણથી પરેશાન એક વ્યક્તિએ પોતાની પત્ની અને પુત્ર સાથે આત્મહત્યાના ઈરાદે આગ ચાંપી દેવાની ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના નાગપુર ખાતે બની છે. આ દર્દનાક ઘટનામાં પત્ની અને પુત્ર બચી ગયા છે. પરંતુ આગ લગાવનાર વ્યક્તિનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બિઝનેસમેન રામરાજ ભટ્ટ આર્થિક તંગીને કારણે ખૂબ જ પરેશાન હતા. શું કરવું કોઇ રસ્તો […]

Continue Reading

નાગપુરમાં ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બનાવતી વખતે 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી થયું મોત

મહારાષ્ટ્રની બીજી રાજધાની તરીકે ઓળખાતા નાગપુર જિલ્લામાં પોતાની પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના નાગપુરથી 40 કિમી દૂર આવેલા સાવનેર વિસ્તારની એક હોટલમાં બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર યુવકે સેક્સ પહેલા કોઈ પ્રકારનું ડ્રગ કે દવાનું સેવન કર્યું નહોતું. યુવક પાસેથી પણ કોઈ દવા કે ડ્રગના પુરાવા મળ્યા નથી. મૃતક અજય પારટેકી નામનો શખ્સ ડ્રાઈવર અને વેલ્ડિંગ ટેક્નિશિયન હતો.

Continue Reading