કચ્છમાં લમ્પી રોગનોનો હાહાકાર: મુન્દ્રા પંથકની સીમમાં એક સાથે 70 ગૌધનના મૃતદેહો મળ્યા, રાજકોટ શહેરમાં પણ કેસ નોંધાયા

Kutch:કચ્છ જીલ્લામાં લમ્પી (Lumpy Virus) નામનો રોગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે. આ રોગને કારણે સમગ્ર જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુઓના મોત(cattle death) થઇ રહ્યા છે. ત્યારે ગઈકાલે સોમવારે મુન્દ્રા (mudra)તાલુકાની કારાઘોઘા સીમમાં 70 ગૌધનના મૃતદેહો મળતાં હાહાકાર વ્યાપી ગયો હતો. ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારી સમેત પશુ ડોક્ટરોની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ […]

Continue Reading