દિલ્હી પોલીસે મુનવ્વર ફારૂકીના શોને મંજુરી ના આપી, મહુઆ મોઇત્રાએ દિલ્હી પોલીસને ગણાવી સ્પાઈનલેસ

Delhi: કોમેડિયન મુનાવર ફારુકીના(Munawar Faruqui) દિલ્હીમાં શો માટે પોલીસે(Delhi Police) પરવાનગી ન આપતા શો રદ થયો છે. વિશ્વ હિન્દુ પરિષદે(VHP) આપેલી ધમકી બાદ શો રદ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ (Mahua Moitra) દિલ્હી પોલીસ પર પ્રહાર કર્યા છે. મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું કે, ” VHP દાદાગીરીથી […]

Continue Reading

પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરવા બદલ હૈદરાબાદ ભાજપના વિધાનસભ્ય ટી રાજાની ધરપકડ

Hyderabad: હૈદરાબાદમાં પયગંબર મોહમ્મદ(Prophet Muhammad)  પર વિવાદસ્પદ ટીપ્પણી કરવા બદલ તેલંગાણાના બીજેપી(Telangana BJP) વિધાનસભ્ય ટી રાજાની(T Raja) હૈદરાબાદ સિટી ટાસ્કફોર્સ અને શાહિનયાથગંજ પોલીસે ધરપકડ(Arrested) કરી છે. તેલંગાણાના ભાજપના વિધાનસભ્ય ટી રાજાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શહેરમાં માહોલ તંગ બન્યો હતો. તેમના નિવેદન બાદ હૈદરાબાદમાં ગત સાંજથી દેખાવો થઇ રહ્યા છે. તેઓ સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી […]

Continue Reading

મુંબઈમાં આ ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયનનો શો થયો રદ, આ છે કારણ

સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીનો રવિવારે મુંબઈનો શો રદ કરવામાં આવ્યો છે. આ શો યશવંત ચવ્હાણ ઓડિટોરિયમમાં થવાનો હતો, પરંતુ પોલીસે આ શો માટેની મંજૂરી ન આપી હોવાથી શોને રદ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. છેલ્લાં એક અઠવાડિયામાં ફારુકીનો આ બીજો શો રદ થયો છે. આ પહેલા બેંગ્લોર પોલીસે ડોંગરી ટુ નોવેર શોના આયોજન […]

Continue Reading