મુંબઈ-થાણેમાં મુશળધાર વરસાદ, લોકલ ટ્રેનો મોડી પડી

આજે સવારથી મુંબઈ , થાણે, પાલઘર, રાયગઢમાં વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ઠેકઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આકાશમાં ઘનઘોર વાદળોને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઇ છે. વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર આ ત્રણ લાઇનમાં લોકલ ટ્રેનો મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.આગામી ત્રણ-ચાર કલાક ખૂબ મહત્વના હોવાનું કહેવાય […]

Continue Reading