અરબી સમુદ્ર વરસાદી સિસ્ટમ સક્રિય: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું

Ahmedabad: હાલ ગુજરાત ભરમાં વરસાદી માહોલ(Gujarat rain) છવાયેલો છે ત્યારે આ પહેલા હવમાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં 12 તારીખથી વરસાદનું જોર ઘટશે. પરંતુ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ (Heavy rain)વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના […]

Continue Reading

મહારાષ્ટ્ર ભાજપને મળ્યા નવા પ્રદેશાધ્યક્ષ, મુંબઈના ભાજપ અધ્યક્ષ તરીકે આ ભૂતપૂર્વ પ્રધાનની થઈ વરણી

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ પદે નાગપુરના ભાજપ નેતા ચંદ્રશેખર બાવનકુલેની વરણી કરવામાં આવી છે. બાવનકુલેને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ખાસ માનવામાં આવે છે. તેઓ વિધાન પરિષદના સભ્ય છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ભાજપ નેતા અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન અને બાંદ્રા વેસ્ટ મતદારસંઘના ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારને મુંબઈ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે […]

Continue Reading

AAP બાદ ગુજરાતને કૉંગ્રેસના વાયદા: કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરાશે અને દિવસે 10 કલાક ફ્રી વીજળી અપાશે

Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Election) લઈને આમ આદમી પાર્ટીએ(AAP) ગુજરાતની જનતાને આકર્ષવા માટે ફ્રી વીજળી સહીત અનેક વાયદાઓ કર્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ(Congress) પણ મતદારોને રિઝવવા વાયદાઓ આપવાનું શરૂ કર્યું છે. આજે ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ ચૂંટણીને ધ્યાનમાં લઇ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો ગુજરાતમાં તેમની સરકાર […]

Continue Reading

ઉત્તરાખંડ બીજેપી ચીફનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘દેશ એવા લોકો પર ભરોસો ના કરી શકે જેમના ઘર પર તિરંગો ના હોય.’

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવની(Azadi ka amrit mahotsav)  ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ (Har ghar Tiranga)અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વડપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) દ્વારા દરેક ઘર પર તિરંગો ફરકાવવાનું એલાન આપવામાં આવ્યું છે.આ દરમિયાન દેશન વિવિધ સ્થળોએથી ફરિયાદ મળી રહી […]

Continue Reading

આતંકી હુમલાની આશંકા: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાંથી 2000 જીવતા કારતુસ મળી આવ્યા, પોલીસે તપાસ શરુ કરી

Delhi: આગામી 15મી ઓગસ્ટના(Independence Day) રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. 15 ઓગસ્ટના 2 દિવસ પહેલા દેલ્હીમાંથી 2૦૦૦ જીવતા કારતૂસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દિલ્હી પોલીસે(Delhi Police) આ કારતુસ સપ્લાય કરનારા 6 આરોપીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે […]

Continue Reading

નેશનલ એવોર્ડ વિજેતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું હાર્ટ એટેકથી અવસાન, સંગીત જગતમાં શોક

જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું(Shivamogga Subbanna) હાર્ટ એટેકના કારણે ગત રાત્રીએ નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ગાયક શિવમોગ્ગાને ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવતા બેંગલુરુની(Bengaluru) જયદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. શિવમોગ્ગા સુબન્ના પ્રથમ કન્નડ ગાયક(kannad singer) હતા જેમને પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર […]

Continue Reading

રાખડી ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખજો, નહીં તો ભાઈનું જીવન થશે બરબાદ

આવતી કાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ ભાઈ બહેનના સંબંધનો પવિત્ર એવો રક્ષાબંધનનો તહેવાર છે. છેલ્લાં બે અઠવાડિયાથી માર્કેટમાં રાખડીઓનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. જો તમે પણ તમારા ભાઈ માટે રાખડી ખરીદવા જઈ રહ્યા હોય તો શાસ્ત્રો અનુસાર કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂર છે. શ્રાવણ મહિનાની પૂનમે આવતા રક્ષાબંધનના તહેવાર માટે હાલમાં ફેન્સી […]

Continue Reading

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે શરદ પવાર પર નિશાન સાધ્યું, કહ્યું, આજે ભલે અમે બિહારમાં નથી, પણ કાલે આવીશું

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે શરદ પવારની ટીકા કરતા જણાવ્યું હતું કે કંઈક બીજું છે જે પવારને વધુ દુઃખી કરે છે અને એ બધા જાણે છે.’ એનસીપી પ્રમુખ શરદ પવારે ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની રણનીતિ ધીમે ધીમે સાથી પક્ષોને ખતમ કરવાની છે. તેમના આ નિવેદન બાદ ફડણવીસે ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી. દેવેન્દ્ર ફડણવીસે […]

Continue Reading

તુઝે મુર્ખ સમજે કોઈ તો તૂ ફાયર હો જાના…! ઈશાન કિશનનું છલકાયું દર્દ, આ છે કારણ

બીસીસીઈએ 27 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2022 માટ 15 સભ્યોની ટીમનું એલાન કર્યું છે અને મહત્ત્વની વાત એ છે કે ટીમમાં વિકેટ કીપર અને બેટ્સમેન ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત સંજુ સેમસન પણ આગામી ટૂર્નામેન્ટનો ભાગ રહેશે નહી. ટીમમાં સિલેક્શન ન થતાં ઈશાન કિશને રેપર બેલાની એટલીક પંક્તિઓ શેર કરીને દુઃખ […]

Continue Reading

નુપુર શર્માને ‘સુપ્રીમ’ રાહત! સુપ્રીમ કોર્ટે બધા જ કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા, હવે નહીં થાય ધરપકડ

નુપુર શર્મા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે એવી માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે બુધવારે સુનાવણી થઈ હતી. નોંધનીય છે કે પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણી બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ દેશભરમાં આંદોલન થયા હતાં અને વિવિધ રાજ્યોમાં આ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. […]

Continue Reading