Mumbai Rain! વરસાદમાં ફસાયેલા મુંબઈગરા માટે પાલિકા લેશે બેસ્ટ અને એસટીની મદદ,, BMC કમિશ્નરે અધિકારીઓને આપ્યા આદેશ

Mumbai: મુંબઈમાં છેલ્લાં કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વસાદને કારણે ફસાયેલા રાહદારીઓ માટે પરિવહનની પર્યાયી વ્યવસ્થા કરવાનો આદેશ સીએમ એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે. જે બાદ ગુરુવારે એક બેઠકમાં પાલિકા કમિશનર ઈકબાલ સિંગ ચહલે અધિકારીઓને બેસ્ટ અને એસટી સાથે મળીને SOP તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. મુંબઈગરાની સુવિધા માટે બેસ્ટ વધારાની […]

Continue Reading

Good News! મુંબઈના જળાશયોમાં પાણીની આવક

Mumbai: છેલ્લાં કેટલાક દિવસથી મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં વરસાદી પાણીનો 42 ટકા જેટલો જથ્થો જમા થયો છે. નોંધનીય છે કે છેલ્લા ચાર દિવસમાં તમામ સાત જળાશયોમાં 82,819 મિલિયન લીટર પાણીની આવક થઈ છે. પાલિકા પ્રશાસને જણાવ્યા અનુસાર હાલમાં મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત જળાશયોમાં […]

Continue Reading

દેશભરમાં ચોમાસું સક્રિય, અનેક રાજ્યોમાં ભારે વરસાદ

Mumbai: ચોમાસું આખા દેશમાં સક્રિય થઈ ગયું છે ત્યારે આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે દિલ્હી માટે યલો એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.     મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં […]

Continue Reading