લૉકડાઉનમાં બંધ કરેલી ‘પ્રગતિ એક્સપ્રેસ’ 25મી જુલાઈથી ચાલુ મુંબઈ-પુણે વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરનારાને રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: લૉકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલી મુંબઈ અને પુણે વચ્ચેની પ્રગતિ એક્સપ્રેસને પચીસમી જુલાઈથી ફરી ચાલુ કરવામાં આવશે, જેથી મુંબઈ અને પુણે વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરનારા લોકોને રાહત થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મધ્ય રેલવેની સૌથી જાણીતી ડેક્કન ક્વીન સહિત ડેક્કન એક્સપ્રેસને ચાલુ કરવામાં આવી છે, જેમાં આધુનિક એલએચબીના કોચ હોવાને કારણે […]

Continue Reading