ડ્રગ માફિયાઓના મનસૂબા પર દિલ્હી પોલીસે ફેરવ્યું પાણી! મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી 1,725 કરોડનું હેરોઈન જપ્ત

દેશની આર્થિક રાજધાની મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી હેરોઈનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસે 22 ટનનું એક કન્ટેનર જપ્ત કર્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 1,725 ​​કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ જાણકારી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીએ […]

Continue Reading