અંબાણી પરિવારને ધમકી આપતા 8 કોલ આવ્યા, પોલીસે એક શખ્સની ધરપકડ કરી, એન્ટિલિયાની સુરક્ષામાં વધારો કરાયો

Mumbai: ગત વર્ષે થયેલા બહુચર્ચિત એન્ટિલિયા(Antilia) કાંડ બાદ ફરી એકવાર દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani) અને તેમના પરિવારને ધમકી મળી છે. આ વખતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના(Reliance Foundation Hospitals)  ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા(Threat) ફોન કરવામાં આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે DB માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે. સુત્રોના […]

Continue Reading

મોહરમના જુલૂસને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસે 9 ઑગસ્ટ માટે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી

મોહરમના જુલૂસને ધ્યાનમાં રાખીને , મુંબઈ ટ્રાફિક પોલીસે મુસાફરો માટે ટ્રાફિક એડવાઇઝરી અને ડાયવર્ઝન રૂટ જારી કર્યા છે. 9 ઓગસ્ટના રોજ, મોહરમનું જુલૂસ ધારાવી 60 ફૂટ રોડ, 90 ફૂટ રોડ, માહિમ સાયન લિંક રોડ, સંત રોહિદાસ રોડથી કાઢવામાં આવશે, તેને ધ્યાનમાં રાખીને 60 ફૂટ રોડ, 90 ફૂટ રોડ, ધારાવી, માહિમ સાયન લિંક રોડ, સંત રોહિદાસ […]

Continue Reading

મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવનને જોડનારા સબ-વે સામે પોલીસનો વિરોધ

આતંકવાદી હુમલા અને દેખાવકારોનું સંકટ હોવાનું તારણ યોગેશ સી. પટેલ મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બનનારા મેટ્રો-૩ના સ્ટેશનથી મંત્રાલય-વિધાનભવન અને નરીમાન પોઈન્ટને જોડતા પ્રસ્તાવિત સબ-વે સામે મુંબઈ પોલીસે જ વિરોધ દર્શાવ્યો છે. મંત્રાલય-વિધાનભવનની સુરક્ષાને ધ્યાનમાં લઈ મુંબઈ પોલીસે તૈયાર કરેલો સિક્યોરિટી ઓડિટ રિપોર્ટ સંબંધિત વિભાગમાં રજૂ કરાયો હતો, જેમાં આતંકવાદી હુમલા અને દેખાવકારોના સંકટને પગલે પ્રસ્તાવિત સબ-વેની […]

Continue Reading

વિકી કેટરિનાને મળી જાનથી મારી નાંખવની ધમકી! વિકીએ કરી મુંબઈ પોલીસને ફરિયાદ

બોલીવૂડ એક્ટર વિકી કૌશલ અવે કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આદિત્ય રાજપૂત નામની વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિકી કૌશલની […]

Continue Reading

પોલીસ બનીને ‘પંડ્યા સ્ટોર’ શોની અભિનેત્રીને હેરાન કરનારા ઠગની મુંબઈ પોલીસે કરી ધરપકડ

પ્રખ્યાત ટીવી સિરિયલ પંડ્યા સ્ટોરની એક્ટ્રેસ કૃતિકા દેસાઈને પોલીસ બનીને હેરાન કરી રહેલા બે ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. નવ જૂનના કૃતિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શૂટ પરથી ધરે જતી વખતે બાઈક પર સવાર ત્રણ લોકોએ તેની કારને રોકીને તપાસ કરી રહ્યા હતાં.

Continue Reading

Maharastra Political Crisis: મુંબઈ-થાણેમાં કલમ 144 લાગુ, Mumbai Police High Alert પર

Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મુંબઈ પોલીસે શનિવારે શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર આ આદેશ 10મી જુલાઇ સુધી શહેરમાં લાગુ રહેશે. થાણે જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લામાં પહેલેથી કલમ 144 લાગુ કરી દીધી છે અને 30 જૂન સુધી કોઇપણ પ્રકારના રાજકીય સરઘસ પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો છે. નોંધનીય છે […]

Continue Reading