ખંડણી મામલે તપાસ કરવા મુંબઇ ક્રાઇમ બ્રાંચ સુરત પહોંચી, D કંપની-છોટા શકીલ ગેંગ સાથે કનેક્શનની શક્યતા

Suarat: એક તરફ સુરતમાં NIA અને ATS જજીલના આતંકવાદી સંગઠન સાથેના સંબંધો અંગે પૂછપરછ કરી રહી છે ત્યારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે પણ સુરતમાં ધામા નાખ્યા છે. વેપારી પાસેથી ખંડણી માંગવાના મામલામાં ડી કંપની અને છોટા શકીલ ગેંગના સુરત કનેક્શન અંગે મુંબઇ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે 3 આરોપીઓની ધરપકડ કરી છે. […]

Continue Reading