સંજય રાઉતની ઇડી કસ્ટડી 8 ઑગસ્ટ સુધી લંબાવાઇ

મુંબઇની ગોરેગામમાં આવેલી પતરા ચાલ રિ-ડેવલપમેન્ટ કેસમાં 1034 કરોડ રૂપિયાના નાણાંકીય કૌભાંડ સંદર્ભમાં શિવસેનાના સાંસદ સંજય રાઉત મુશ્કેલીમાં ફસાયા છે. ઘણા કલાકોની તપાસ અને પૂછપરછ બાદ રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રાઉતને 4 ઑગસ્ટ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આજે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઇડીની માગણી બાદ તેમની કસ્ટડીમાં […]

Continue Reading